NDA ના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જાહેર

દ્રૌપદી મુર્મુ હશે રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર

ઉત્કલ ઠાકોર
  • Jun 21 2022 9:59PM
NDA ના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જાહેર થયા છે. દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જાહેર થયા છે. ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે દ્રૌપદી મુર્મુ.  NDA તરફથી આદિવાસી મહિલાની પસંદગી કરાઈ છે. ઓડિશામાં મંત્રી પણ રહી ચૂક્યા છે દ્રૌપદી મુર્મુ. UPA તરફ થી ઝારખંડનાં જ યશવંત સિંહાની રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી છે. 
5 Comments

vega

  • Sep 27 2022 3:39:07:370PM

vega

  • Sep 27 2022 3:39:05:810PM

vega

  • Sep 27 2022 3:39:05:740PM

vega

  • Sep 27 2022 3:39:05:673PM

🙏

  • Jun 21 2022 10:29:16:500PM

संबंधि‍त ख़बरें

ताजा समाचार