ઑપરેશન સિંદુર પર અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પ.પૂ જગદગુરૂ અવિચલદેવાચાર્યજી મહારાજે આપી પ્રતિક્રિયા
ભારતીય સેનાના ઑપરેશન સિંદુર મામલે આપી પ્રતિક્રિયા
આપણી આર્મીએ જે કાર્ય કરીને બતાવ્યુ છે તેનાથી દરેક ભારતીયોનુ માથું ગર્વથી ઉંચુ થઈ ગયુ છે:પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ
આ એર સ્ટ્રાઈકથી PM મોદીએ એક તીરથી અનેક નિશાન સાધ્યા :પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ
ઑપરેશન સિંદુર નામ પાછળ PM મોદીની દિર્ઘદ્ર્ષ્ટિ કુનેહ :પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ
આતંકવાદીઓએ હિંદુ પરંપરાનુ અપમાન કરતા મહિલાના સુહાગ ઉજાડ્યા હતા:પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ
મહિલાઓના સુહાગના પ્રતિક સિંદુર નુ તેઓએ અપમાન કર્યુ, તેમનુ સિંદુર ઉજાડ્યુ:પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ
તેને લઈ આ ઑપરેશનનુ નામ જે ઑપરેશન સિંદુર આપ્યુ છે તે બિલકુલ કાબિલે તારીફ છે :પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ
પાકિસ્તાન સેનાધ્યક્ષે કહ્યુ હતુ કે અમારી સંસ્કૃતિ અલગ છે,હિંદુ મુસ્લિમ ક્યારેય એકસાથે રહી ન શકે, અમારો ધર્મ અલગ છે અમારો કલ્ચર અલગ છે :પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ
આ સમગ્ર ઑપરેશનનુ નેતૃત્વ વાયુ સેનાની હિંદુ મુસ્લિમ મહિલાએ કરી ભારતે તેનો જવાબ આપ્યો છે:પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ
આ બે મહિલાઓએ સિદ્ધ કર્યુ છે કે તે ન હિંદુ ન મુસ્લિમ પણ ભારતની બેટીઓ છે :પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ
એક તરફ હિંદુ મહિલાઓના સુહાગ ઉજાડ્યા અને બીજી તરફ આ સમગ્ર ઑપરેશન ભારતની હિંદુ મુસ્લિમ બેટીઓ દ્વારા પાર પડાવીને એક તીરથી અનેક નિશાન સાધ્યા છે :પૂ.અવિચલદેવાચાર્યજી મહારાજ
બાઈટ - પ.પૂ. જગદગુરૂ અવિચલદેવાચાર્યજી મહારાજ, રાષ્ટ્રીય અધ્યક્ષ, અખિલ ભારતીય સંત સમિતિ